આધાર સંરક્ષક યૂઆઇડીએઆઇએ એવો આરોપ લગાવ્યો
આધાર સંરક્ષક યૂઆઇડીએઆઇએ એવો આરોપ લગાવ્યો

યૂઆઇડીએઆઇએ મંગળવારનાં રોજ સુપ્રિમ કોર્ટની સામે આધાર મામલે સુનાવણી દરમ્યાન સૌને હેરાન કરી મૂકે તેવું મહત્વનું નિવેદન આપ્યું છે. આધાર સંરક્ષક યૂઆઇડીએઆઇએ એવો આરોપ લગાવ્યો છે કે ગૂગલ અને સ્માર્ટકાર્ડ લૉબી આધારને સફળ થવા દેવા નથી માંગતાં. કેમ કે યૂઆઇડી ઓળખને પ્રમાણિત કરવા માટે એક સરળ રીતમાં તે ઊભરી આવે છે કે ત્યાર બાદ તે બિઝનેસમાંથી બહાર હશે.

YOUR REACTION?

Facebook Conversations