એમી જેક્સનના ફોટો સોશ્યલ મિડિયા પર વાઇરલ થયા
એમી જેક્સને ઈન્સ્ટાગ્રામ પર અમુક તસવીરો શેર કરી છે.

એમી જેક્સન ફરી એકવાર ચર્ચામાં છે. જોકે તે હાલ પોતાના ફિલ્મ પ્રોજેક્ટ્સને કારણે નહીં પરંતુ બોલ્ડ તસવીરોને કારમે ચર્ચામાં આવી છે. તાજેતરમાં એમી જેક્સને ઈન્સ્ટાગ્રામ પર અમુક તસવીરો શેર કરી છે. જેમાં તેનો ગ્લેમરસ અને બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યાં છે.

YOUR REACTION?

Facebook Conversations