કિંજલની સગાઈ તેના બાળપણના મિત્ર પવન રબારી સાથે થઈ
કિંજલની સગાઈ તેના બાળપણના મિત્ર પવન રબારી સાથે થઈ હતી

પ્રખ્યાત સિંગર કિંજલ દવે પોતાના લોકગીતોથી ધૂમ મચાવી રહી છે. જેમા કિંજલ દવેનું ચાર ચાર બંગડીવાળી ગાડી લઇ દવું ગીત પ્રશંસકોમાં ખુબ લોકપ્રિય થયું હતું. ઉત્તર ગુજરાતના પાટણના નાનકડા એવા ગામ જેસંગપરામાં જન્મેલ કિંજલની સગાઈ તેના બાળપણના મિત્ર પવન રબારી સાથે થઈ હતી. તમને જણાવી દઇએ કે, પવન એ કિંજલના પિતાના મિત્ર મનુ રબારીનો દીકરો છે.

YOUR REACTION?

Facebook Conversations