ગાંધીનગરની આરઆર સેલની ટીમ પર બુટલેગરોનો હુમલો
બુટલેગરોનો પીછો કરી રહ્યા હતાં તે સમયે હુમલો કરવામાં આવ્યો હતો

આર આર સેલની ગાંધીનગર ટીમ પર હુમલો  થયો હતો. જેમાં ૭ શખ્સોએ હુમલો કરતા ૩ કર્મીને ઈજા પામી હતી. ભિલોડા નજીક કર્મીઓ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કરાયો હતો. આ હુમલો બુટલેગરોનો પીછો કરી રહ્યા હતા તે સમયે થયો હતો. હુમલો ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતાં.

YOUR REACTION?

Facebook Conversations