ગુજરાત કોંગ્રેસે ઝોનલ પ્રભારીઓના નામની કરી જાહેરાત
આ ઝોનલ પ્રભારીઓ બુથદીઠ જનમિત્રોને જોડશે. જેથી કરીને લોકસભા ચૂંટણી પહેલા લગભગ 1 લાખ યુવાનોને કોંગ્રેસ સાથે જોડાશે.

દેશ કોંગ્રેસે સંગઠનને મજબૂત કરવા અને લોકસભાની તૈયારીઓ માટે ઝોનલ પ્રભારીઓની નિયુક્તિ કરી છે. ઝોન પ્રમાણે તમામ પ્રભારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઝોનલ પ્રભારીઓ બુથદીઠ જનમિત્રોને જોડશે. જેથી કરીને લોકસભા ચૂંટણી પહેલા લગભગ 1 લાખ યુવાનોને કોંગ્રેસ સાથે જોડાશે.

YOUR REACTION?

Facebook Conversations