ત્રીજીવાર શપથ લેનારા યેદુરપ્પાએ ખેડૂતોના દેવામાફીની જાહેરાત
આ સંબંધમાં એક કે બે દિવસમાં ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.

કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે ત્રીજીવાર શપથ લેનારા યેદુરપ્પાએ ખેડૂતોના દેવામાફીની જાહેરાત કરી હતી. જોકે, આ સંબંધમાં એક કે બે દિવસમાં ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.

YOUR REACTION?

Facebook Conversations