બોરીજ ગામમાં દબાણ તંત્ર ત્રાટક્યુ : વિવિધ વિભાગના અધિકારીઓ હાજર
અચાનક દબાણ તંત્ર ત્રાટકતા લોકોમાં નાસભાગ મચી પડી

ગાંધીનગર પાસે આવેલા બોરીજ ગામમાં ઘણા સમયથી ગેરકાયદેસર દબાણો વધી ગયા હતાં. આ દબાણોના કારણે નાગરીકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ અંગે દબાણ તંત્રને અનેક ફરીયાદો મળતાં આખરે દબાણ તંત્ર સફાળુ જાગીને બોરીજ ગામમાં શનિવારે ત્રાટક્યુ હતું અને ગેરકાયદે ઘણા દબાણો દુર કર્યા હતાં.

YOUR REACTION?

Facebook Conversations