બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરની સંગીત સેરેમની સાત મેના રોજ તેના એપાર્ટમેન્ટ સનટેક ખાતે યોજાઈ હતી
સોનમ કપૂરે ડિઝાઈનર અબુ જાની તથા સંદિપ ખોસલાએ ડિઝાઈનર કરેલી ચણિયા-ચોળી પહે

બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર ની સંગીત સેરેમની સાત મેના રોજ તેના એપાર્ટમેન્ટ સનટેક ખાતે યોજાઈ હતી. સંગીત સેરેમનીમાં વરરાજા આનંદ આહુજાની મહેંદીની રસ્મ પણ થઈ હતી. આ સિવાય બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે મહેંદી મૂકાવી હતી.સોનમ કપૂરે ડિઝાઈનર અબુ જાની તથા સંદિપ ખોસલાએ ડિઝાઈનર કરેલી ચણિયા-ચોળી પહેરી હતી. ઓફ વ્હાઈટ તથા ગોલ્ડન રંગની આ ચોલીમાં સોનમ કપૂર પરી લાગતી હતી. સોનમ કપૂરે વેણી ભરાવી હતી અને બ્લાઉઝ બેકલેસ હતો.

YOUR REACTION?

Facebook Conversations