ભાઈના લગ્નમાં સપના ચૌધરી ડાન્સ કરતી જોવા મળી
સપના ચૌધરી પોતાના ડાન્સ માટે ખૂબ જ જાણીતી છે. પોતાના ભાઈના લગ્નમાં સપના ચૌધરી ડાન્સ કરતી જોવા મળી હતી. એણે ઢોલ તાલ પર જોરાદાર ઠૂમકા લગાવ્યાં હતા

સપના ચૌધરી પોતાના ડાન્સ માટે ખૂબ જ જાણીતી છે. પોતાના ભાઈના લગ્નમાં સપના ચૌધરી ડાન્સ કરતી જોવા મળી હતી. એણે ઢોલ તાલ પર જોરાદાર ઠૂમકા લગાવ્યાં હતા. આ સમયે લગ્નમાં ઉપસ્થિત લોકોએ સપનાને ડાન્સ કરતો વીડિયો મોબાઈલમાં શૂટ કરવા લાગ્યાં હતા. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થઈ ગયો છે

YOUR REACTION?

Facebook Conversations