મોડલ મિલિંદ સોમન અને તેની ગર્લફ્રેન્ડ અંકિતા કંવર સાથે લગ્ન કરશે
મોડલ મિલિંદ સોમન અને તેની ગર્લફ્રેન્ડ અંકિતા કંવર સાથે લગ્ન કરશે

ફેમસ મોડલ મિલિંદ સોમન અને તેની ગર્લફ્રેન્ડ અંકિતા કંવરની ઈસ્ટાગ્રામ પર આવેલ થોડી તસવીરો જોઈને અંદાજ લગાવી શકાય છે કે આજે (શનિવાર) બંન્ને લગ્ન કરવા જઈ રહ્યા છે. પરંતુ બંન્ને તરફથી આ વાતની કોઈ પૃષ્ટિ કરવામાં આવી નથી.

YOUR REACTION?

Facebook Conversations