રાજ્યમાં બે દિવસથી ગરમીનું પ્રમાણ વધતાં નાગરીકો પરેશાન
પાકિસ્તાનમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે સાઈક્લોનિક સરક્યુલેશન સર્જાયું જેના કારણે પવનની દિશા બદલાઇ અને ઉત્તર-પશ્ચિમથી ઉત્તરના ગરમ પવનોની અસરોથી હિટવેવથી સર્જાયું છે.

છેલ્લા બે દિવસથી ગુજરાતભરમાં હિટવેવ શરૂ થઇ ગયો છે. ઉત્તર-પશ્ચિમથી ઉત્તરના ગરમ પવનોને લઇને સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે સાઈક્લોનિક સરક્યુલેશન સર્જાયું જેના કારણે પવનની દિશા બદલાઇ અને ઉત્તર-પશ્ચિમથી ઉત્તરના ગરમ પવનોની અસરોથી હિટવેવથી સર્જાયું છે. બુધવારે રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રી પાર કરી ગયો હતો.

YOUR REACTION?

Facebook Conversations