રીલાઇન્સ ચોકડી પાસે દબાણ તંત્ર ત્રાટક્યુ : વેપારીઓમાં નાસભાગ
ગાંધીનગરમાં દબાણ તંત્રએ ફરીથી લાંલ આંખ કરતાં વેપારીઓમાં ફફડાટ

સ્માર્ટ સિટી ગાંધીનગરમાં માર્ગોની આસપાસ લારી-ગલ્લાઓનો જમાવડો થઇ ગયો છે. ત્યારે ફરીથી દબાણ તંત્રએ લાલ આંખ કરી છે. શહેરના ઇન્ફોસિટી પાસે આવેલા રીલાઇન્સ ચોકડી પાસે  ઘણા સમયથી લારી-ગલ્લા ઉભા થઇ ગયા હતાં.  મનપાની દબાણ ટીમે આ લારી ગલ્લા પર તવાઇ બોલાવીને તમામ દબાણો દુર કર્યા હતાં. 

YOUR REACTION?

Facebook Conversations