શાહિદ કપૂરનું દાદા સાહેબ ફાળકે એવોર્ડમાં નામ ઉમેરાયું
બોલીવુડ અભિનેતા શાહિદ કપૂરનું નામ દાદા સાહેબ ફાળકે એવોર્ડમાં ઉમેરાયું છે. ફિલ્મ પદ્માવતના પાત્ર માટે આ સમ્માનથી નવાજવામાં આવશે

બોલીવુડ અભિનેતા શાહિદ કપૂરનું નામ દાદા સાહેબ ફાળકે એવોર્ડમાં ઉમેરાયું છે. ફિલ્મ પદ્માવતના પાત્ર માટે આ સમ્માનથી નવાજવામાં આવશે. આ ફિલ્મમાં શાહિદે રાજા રતન સિંહનું નાનું પણ મહત્વનું પાત્ર ભજવ્યું હતું.તે પાત્ર માટે તેના નામની જાહેરાત દાદા સાહેબ ફાલકે એવોર્ડમાં થયો છે.

YOUR REACTION?

Facebook Conversations