સાપુતારા-નાસિક રોડ પર ખાનગી બસે મારી પલટી ત્રણના મોત
એક્સિડન્ટના પગલે 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

સાપુતારા-નાસિક રોડ પર એક ખાનગી બસે પલટી મારી જતાં એક બાળક સહિત ત્રણના મોત નીપજતા ચકચાર મચી જવા પામી છે. એક્સિડન્ટના પગલે 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

YOUR REACTION?

Facebook Conversations