સોનમ કપુર અને આનંદ અહુજાના લગ્ન વિધિમાં સેલિબ્રિટી જોડાયા
બોલીવુડ અભિનેત્રી સોનમ કપુર અને આનંદ અહુજા લગ્ન ગ્રંથીએ જોડાયા

બોલીવુડ અભિનેત્રી સોનમ કપુર અને આનંદ આહુજા લગ્નગ્રંથીએ જોડાયા હતાં. તેમના લગ્ન શીખ રીતી-રિવાજે થયા હતાં. આ ભવ્ય લગ્ન સમારંભમાં મોટી સંખ્યામાં બોલીવુડના એક્ટર અને નિર્માતાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

YOUR REACTION?

Facebook Conversations