સૌરાષ્ટ્રમાં ભાજપના કાર્યક્રમમાં મહિલાઓએ હોબાળો
ખેતીના પોષણક્ષમ ભાવ ન મળતાં હોવાનું કહી હોબાળો મચાવતા સાંસદ તથા આગેવાનોએ કાર્યક્રમ અધવચ્ચે જ છોડી જતા રહેવું પડ્યું હતું.

ધારી તાલુકાના દેવળા ગામે ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસકિટના વિતરણ કાર્યક્રમમાં સાંસદે કાર્યક્રમને પ્રસિદ્ધીનો કાર્યક્રમ બનાવી દેતાં મહિલાઓએ ભારે વિરોધ કર્યો હતો અને ખેતીના પોષણક્ષમ ભાવ ન મળતાં હોવાનું કહી હોબાળો મચાવતા સાંસદ તથા આગેવાનોએ કાર્યક્રમ અધવચ્ચે જ છોડી જતા રહેવું પડ્યું હતું.

YOUR REACTION?

Facebook Conversations