હિમેશ રેશમિયા પોતાની એક્સ ગર્લફ્રેન્ડ સોનિયા કપૂર સાથે લગ્ન કરી લીધા
હિમેશ રેશમિયા પોતાની એક્સ ગર્લફ્રેન્ડ સોનિયા કપૂર સાથે લગ્ન કરી લીધા

સોનમ કપૂર અને નેહા ધૂપિયા બાગ હિમેશ રેશમિયા પણ લગ્ન કરી લીધા છે. અહેવાલ મળી રહ્યા છે કે મ્યૂઝિક ડાયરેક્ટર-એક્ટર હિમેશ રેશમિયા પોતાની એક્સ ગર્લફ્રેન્ડ સોનિયા કપૂર સાથે લગ્ન કરી લીધા છે. લોખંડવાલા સ્થિત હિમેશના ઘરે સાદાઈથી ગુજરાતી અંદાજમાં લગ્ન કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, હિમેશ રેશમિયાના આ બીજા લગ્ન છે. અગાઉ તેના લગ્ન કોમલ સાથે થયા હતાં પહેલી પત્ની સાથે 22 વર્ષ સંબંધમાં રહ્યાં બાદ છૂટાછેડા આપ્યાં. ગત વર્ષે જ હિમેશના ડિવોર્સ થયા. એવા અહેવાલો પણ હતાં કે સોનિયા સાથે ખુબ નીકટતા હોવાના કારણે જ હિમેશના લગ્નમાં ભંગાણ પડ્યું હતું.

YOUR REACTION?

Facebook Conversations