પ્રવિણ તોગડિયાએ બુધવારે એક હિંદૂ હેલ્પલાઈનની જાહેરાત કરી
પ્રવિણ તોગડિયાએ બુધવારે એક હિંદૂ હેલ્પલાઈનની જાહેરાત કરી

આમરણાંત ઉપવાસ પર ઉતરેશા હિંદૂવાદી નેતા પ્રવિણ તોગડિયાએ બુધવારે એક હિંદૂ હેલ્પલાઈનની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ હેલ્પલાઈન થકી હિંદૂઓને ભારતના કોઈપણ ખૂણે સેવા મળશે.

YOUR REACTION?

Facebook Conversations