મોડલ મિલિંદ સોમન અને તેની ગર્લફ્રેન્ડ અંકિતા કંવર સાથે લગ્ન
મિલિંદ સોમને ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યાની તસ્વીરો સામે આવી

મિલિંદ સોમન અને તેની ગર્લફ્રેન્ડ અંકિતા કંવરની ઈસ્ટાગ્રામ પર આવેલ થોડી તસવીરો સામે આવી છે. જેમાં લગ્નના વસ્ત્રોમાં બન્ને કપલ્સ જોવા મળી રહ્યા છે.

YOUR REACTION?

Facebook Conversations