ગુજરાત બોર્ડનું ધોરણ-12 સાયન્સનું પરિણામ જાહેર
અંગ્રેજી માધ્યમનું પરિણામ 75.88 ટકા આવ્યું હતું

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે નવ વાગ્યે ધોરણ-12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 72.99% ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. ધોરણ-12ની સાથે સાથે ગુજકેટનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ પરિણામની જાહેરાત કરી હતી.બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામમાં અંગ્રેજી માધ્યમનું પરિણામ 75.88 ટકા આવ્યું હતું. રાજકોટ જિલ્લું સૌથી વધુ પરિણામ 85.30 ટકા જાહેર થયું હતું. 98067 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

YOUR REACTION?

Facebook Conversations