સુરતમાં પાંચ વર્ષના બાળકને 12માં માળેથી માતાએ ફેંકી આપઘાત કર્યો
આપઘાત કરતાં આસપાસના વિસ્તારના રહિશો ઉમટી પડ્યા હતાં

પાલ-અડાજણમાં પુત્રને 12માં માળેથી ફેંકીને માતાએ મોતની છલાંગ લગાવી છે. માતાએ પાંચ વર્ષના પુત્રને સાથે આપઘાત કરતાં પરિવારમાં આઘાસ પ્રસરી ગયો હતો.

YOUR REACTION?

Facebook Conversations