13 રાજ્યોમાં આજે વાવાઝોડા-વરસાદની આગાહી
એલર્ટના આધારે હરિયાણામાં 7 અને 8મેના રોજ સરકારી અને ખાનગી સ્કૂલોમાં રજા જાહેર

ગૃહમંત્રાલયે 13 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સોમવારે વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ રાજ્યોમાં સોમવારે વાવાઝોડા અને વીજળીના કડકડાટ સાથે વરસાદ અને બરફના કરા પડવાની શક્યતા રજૂ કરવામાં આવી છે. આ વિશે હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હવામાન વિભાગની આગાહીઓના આધારે આ એલર્ટ રજૂ કરવામાં આવ્યું છે. એલર્ટના આધારે હરિયાણામાં 7 અને 8મેના રોજ સરકારી અને ખાનગી સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી હતી.

YOUR REACTION?

Facebook Conversations