ગાંધીનગર -અમદાવાદએક્સપ્રેસ સર્વિસ રોડ 141 કરોડના ખર્ચે ફોરલેન બનશે
ગાંધીનગરના ચ 0 સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધીના મુખ્યમાર્ગની સમાંતર બન્ને બાજુ બનાવાયેલા સર્વિસ રોડને હવે ફોરલેનમાં ફેરવી દેવાશે

ગાંધીનગર અમદાવાદ રોડ પર ટ્રાફિકના વ્યવસ્થાપન માટે લાંબા અરસાથી હાથ ધરવામાં આવેલી એક્સપ્રેસ વે કોરિડોર યોજના હવે આગળ વધવાના અણસાર દેખાઇ રહ્યા છે. તેનાં અંતર્ગત ગાંધીનગરના ચ 0 સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધીના મુખ્યમાર્ગની સમાંતર બન્ને બાજુ બનાવાયેલા સર્વિસ રોડને હવે ફોરલેનમાં ફેરવી દેવાશે. સરકારની વહીવટી મંજૂરી મળી જવાના કારણે ચોમાસા બાદ આ કામગીરી 141 કરોડ જેવા જંગી ખર્ચથી શરૂ કરાશે.

YOUR REACTION?

Facebook Conversations