ગાંધીનગર સેક્ટર 16થી 30માં પાણી માટે મીટર લગાડાશે
ઘરે પાણીના મીટર મુકીને 24 કલાક પાણી પુરવઠો આપવાની યોજના

એક વર્ષના માત્ર 144 થી 1, 440 જેવી રકમ ચૂકવીને રાજ્યમાં સૌથી મોટા જથ્થામાં માથાદિઠ પાણી મેળવતા નગરવાસીઓ માટે મફતના જેવા મળતુ પાણી નજીકના ભવિસ્યમાં ભૂતકાળની વાત બની જશે. મહાપાલિકાનો સમાવેશ સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં કરાયો છે અને સ્માર્ટ સિટી અંતર્ગત જ પાટનગરમાં દરેક ઘરે પાણીના મીટર મુકીને 24 કલાક પાણી પુરવઠો આપવાની યોજના તૈયાર કરવામાં આવી છે.

YOUR REACTION?

Facebook Conversations