કર્ણાટકમાં મતદાન શરૂ : સિદ્ધારમૈયા અને એચડી કુમારસ્વામી 2-2 સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે
સિદ્ધારમૈયા અને એચડી કુમારસ્વામી 2-2 સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં 224માંથી 222 સીટો માટે મતદાન શરૂ થઈ ગયું છે. 2 સીટ પર ચૂંટણી રદ કરી દેવામાં આવી છે. વોટિંગ શરૂ થતાં જ યેદિયુરપ્પાએ શિમોગના શિકારીપુરામાં તો કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ પુત્તૂરમાં મતદાન કર્યું છે. યેદિયુરપ્પાએ ભાજપને 140થી 145 સીટ અપાવવાનો વાયદો કર્યો છે. આ ચૂંટણીના પરિણામ 15મેએ આવશે.

YOUR REACTION?

Facebook Conversations