2019માં બીજેપી સરકાર નહીં બનાવે અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન પણ નહીં બને
બીજેપીને 2019માં મુશ્કેલી થશે

કર્ણાટક ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ નરેન્દ્ર મોદી વડાપ્રધાન પણ નહીં બને. અધ્યક્ષ રાહુલ ગાંધી 2019ની ચૂંટણી માટે એક મોટુ નિવેદન આપી દીધુ છે. મંગળવારે રાહુલ ગાંધીએ કર્ણાટકમાં કહ્યું છે કે, 2019માં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનશે તો હું વડાપ્રધાન બનીશ. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, 2019માં બીજેપી સરકાર નહીં બનાવે અને કર્ણાટકમાં લોકો સાથે વાત કરતા રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું કે, તમે લોકો અત્યારે મારા નિવેદન પર હસશો પરંતુ 2019માં બીજેપીની સરકાર નહીં બને. તેમણે કહ્યું કે, આજે વિપક્ષ એક છે, તે જ કારણ છે કે, બીજેપીને 2019માં મુશ્કેલી થશે.

YOUR REACTION?

Facebook Conversations