સેકટર 21ના ફોરેસ્ટ વિસ્તારમાં યુવાનનો ગળે ફાસો ખાઇ આત્મહત્યા
પોલીસે યુવાનનો પરીવારની શોધ ખોળ શરૂ કરી

ગાંધીનગરના સેકટર 21 પોલીસ સ્ટેશન પાસે આવેલા જંગલ વિસ્તારમાં અજાણ્યા યુવાનનો ગળે ફાસો ખાધેલી હાલતમાં લાશ મળી છે. વહેલી સવારે આ દ્રશ્ય જોઇને વાહન ચાલકો અને આસપાસના રહિશો એકઠા થઇ ગયા હતાં. યુવાન ક્યાંનો છે અને શું કરે છે પોલીસે શોધખોળ હાથ ધરી છે.

YOUR REACTION?

Facebook Conversations