મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશની 2.44 લાખ પંચાયતોને સંબોધન
વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશની 2.44 લાખ પંચાયતોને સંબોધન

વડાપ્રધાન  નરેન્દ્ર મોદી મંગળવારે જબલપુર થઇને મંડલા પહોંચ્યા. અહીંયા તેઓ રામનગરમાં પંચાયતી રાજ દિવસ કાર્યક્રમમાં સામેલ થયા. અહીં તેમણે વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશની 2.44 લાખ પંચાયતોને સંબોધન કર્યું. તેમણે કહ્યું- "આજે પંચાયત દિવસ પણ છે. બાપુના સપનાઓને સાકાર કરવાનો આ અવસર છે, કારણકે મહાત્મા ગાંધીએ કહ્યું ભારતની ઓળખ ભારતના ગામડાઓથી છે એ સંકલ્પને વારંવાર દોહરાવ્યો હતો. દેશના વિકાસ માટે તે બહુ જરૂરી છે. હું તમામ સરપંચો અને પ્રધાનોને અપીલ કરું છું કે પોતાના ક્ષેત્રમાં તેઓ કંઇક એવું કામ કરે કે જે તેઓ તેમની આગલી પેઢીને જણાવી શકે કે આ કામ તેમણે કર્યું હતું."

YOUR REACTION?

Facebook Conversations