સુરતમાં ગેસ ગળતરની ગૂંગળામણથી 3નાં મોત
શહેરમાં ગેસ ગળતરથી 3 લોકોનાં મોત નિપજ્યાં હતાં. ગટરમાં ગેસ લાઇનનાં કામ દરમ્યાન ગુંગળામણથી મોત નિપજ્યું હતું.

શહેરમાં ગેસ ગળતરથી 3 લોકોનાં મોત નિપજ્યાં હતાં. ગટરમાં ગેસ લાઇનનાં કામ દરમ્યાન ગુંગળામણથી મોત નિપજ્યું હતું. પિતા-પુત્ર સહિત કોન્ટ્રાક્ટરનું મોત થયું હતું. પારલે પોઇન્ટનાં નહેરૂનગરમાં આ ઘટના બની હતી. શહેરનાં પીપલોદ વિસ્તારમાં આવેલા મલ્હાર કોમ્પ્લેક્ષ પાસે ડ્રેનેજ લાઈનનાં કામકાજ માટે સફાઈ માટે ઉતરેલા પિતા-પુત્ર અને કોન્ટ્રાક્ટરનું ગેસ ગૂંગળામણથી મોત નિપજતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. ડ્રેનેજ લાઈનની સફાઈ માટે સૌથી પહેલાં 40 વર્ષીય રાજુભાઇ ડાંગી ઉતર્યા હતાં.

YOUR REACTION?

Facebook Conversations