વોટિંગ રજિસ્ટ્રેશન સેન્ટર બહાર આતંકી હુમલામાં 31નાં મોત
કાબુલમાં વોટિંગ રજિસ્ટ્રેશન સેન્ટર બહાર આતંકી હુમલામાં 31નાં મોત

અફઘાનની રાજધાની કાબુલમાં મતદાર અને ઓળખપત્ર રજીસ્ટ્રેશન કેન્દ્ર બહાર એકઠાં થયેલાં લોકોની વચ્ચે એક આત્મઘાતી હુમલાખોરે આજે રવિવારે વિસ્ફોટ કરીને પોતાને ઉડાવી દીધો. હુમલામાં 31 લોકોનાં મોત થયા અને અન્ય 50થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેના કારણે અહીં 20 ઓક્ટોબરના રોજ યોજાનારી ચૂંટણીની સુરક્ષાની ચિંતા વધી ગઇ છે. 

YOUR REACTION?

Facebook Conversations