ઈન્દોરમાં 4 માસની બાળકી પર બળાત્કાર બાદ હત્યાની શરમજનક ઘટના
ઈન્દોરમાં 4 માસની બાળકી પર બળાત્કાર બાદ હત્યાની શરમજનક ઘટના

મધ્ય પ્રદેશના ઈન્દોરમાં 4 માસની બાળકી પર બળાત્કાર બાદ હત્યાની શરમજનક ઘટના સામે આવી છે. આ મામલે પોલીસની બેદરકારી પણ સામે આવી છે, પરંતુ પોલીસે ઘટનાના દિવસે જ મોડી સાંજે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યું કે આરોપી બાળકીની માતાના માસા છે.પોલીસે જણાવ્યું કે CCTV ફૂટેજમાં આરોપીની ઓળખ થઈ, જેમાં તે બાળકીને લઈ જતો જોવા મળી રહ્યો છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના ઈન્દોરના રાજબાડા વિસ્તારની છે. આરોપી અને પીડિતાનો પરિવાર ગુબ્બારા વહેંચવાનું કામ કરે છે અને રાત્રે સમગ્ર પરિવાર રાજબાડા કિલ્લાના મુખ્ય ગેઈટ પાસે ખુલ્લામાં સુવે છે.

YOUR REACTION?

Facebook Conversations