રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં 44 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાતા લોકો હેરાન
44 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાતા લોકો હેરાન પરેશના થઈ ગયા

ગુજરાતમાં ગરમીએ લોકોને શેકી નાંખ્યા છે. આજે અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં 44 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાતા લોકો હેરાન પરેશના થઈ ગયા છે. જેને કારણે રસ્તાો પણ સૂમસામ જોવા મળ્યા હતા.

YOUR REACTION?

Facebook Conversations