ભાજપના પૂર્વ MLA નલિન કોટડિયા સુધી પહોંચ્યો તપાસનો રેલો
ફરિયાદી શૈલેષ ભટ્ટને ગૃહમંત્રી સાથે મુલાકાત કરાવવા માટે લઈ ગયા હતા

રાજ્યના બહુચર્તીચ બીટકોઈન કૌભાંડમાં નેતાઓ અને અધિકારીઓની સંડોવણી ખૂલી રહી છે ત્યારે આ મામલે તપાસનો રેલો ધારી બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયા સુધી પહોંચ્યો છે. આ કેસમાં નલીન કોટડીયાની મોટી ભૂમિકા હોય તેવું સામે આવી રહ્યું છે. નલીન કોટડીયા ફરિયાદી શૈલેષ ભટ્ટને ગૃહમંત્રી સાથે મુલાકાત કરાવવા માટે લઈ ગયા હતા. પરંતુ મુલાકાતને બદલે મંત્રાલયની બહાર જ તેમણે ફરિયાદીને મામલો પતાવી દેવા માટે કહ્યું હતું. આમ, આ મામલે કોટડીયા પતાવટની ભૂમિકામાં હોય તેવું લાગી રહ્યું છે.

YOUR REACTION?

Facebook Conversations