રાજકોટમાં મહિલાને હેરાન કરનાર રોમિયોને પરિવારે મેથીપાક આપ્યો
રોમિયોનો ધોલાઇનો વિડિયો સોશ્યિલ સાઇટ પર વાઇરલ થયો

શહેરોમાં મહિલાની છેડતીની ઘટનાઓ વધી રહી છે. ત્યારે રાજકોટમાં ફોન પર મહિલાને હેરાન કરનાર રોમિયોની પરિવારના સભ્યોએ ધોલાઇ કરી હતી. વારંવાર ફોન કરીને મહિલાને હેરાન કરનાર રોમિયોને મહિલાઓ બોલાવીને પરિવારના સભ્યોએ ધોલાઇ કરતાં આ વિડિયો પાસેની દુકાનના સીસીટીવીમાં કેદ થયો હતો.

YOUR REACTION?

Facebook Conversations