'સચિન...'એ કરી બિગ બીની ફિલ્મ કરતા 4 ગણી વધુ કમાણી Featured

Sunday, 28 May 2017 01:10 Written by  Published in રમતગમત Read 107 times

6મેના રોજ સચિન તેંડુલકરની બાયોપિક ફિલ્મ 'સચિનઃ અ બિલિયન ડ્રીમ્સ' રીલિઝ થઈ છે. ફિલ્મની સમક્ષીકોએ પ્રશંસા કર્યા બાદ બોક્સ ઓફિસ પર પણ સારી શરૂઆત કરી છે. ટ્રેડ એનાલિસ્ટ તરન આદર્શ મુજબ, આ ફિલ્મે દેશમાં 8.4 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ઉલ્લેખનીય છે કે, જેમ્સ અર્સકાઈને ડિરેક્ટ કરેલી આ ફિલ્મ હિન્દી સિવાય મરાઠી, તમિલ, તેલુગુ અને અંગ્રેજીમાં પણ રીલિઝ થઈ છે. આ કલેક્શન તમામ વર્ઝન્સનું છે. અમિતાભની ફિલ્મ કરતા કરી 4 ગણી વધુ કમાણી

Super User

Lorem ipsum dolor sit amet, consectetur adipisicing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Ut enim ad minim veniam, quis nostrud exercitation ullamco laboris nisi ut aliquip ex ea commodo consequat.