ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને પાંચમી ટેસ્ટમાં હરાવીને શ્રેણી 4-0થી જીતી લીધી છે. આ સાથે વિરાટ કોહલીએ સતત 18 ટેસ્ટથી

અજેય રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા કપિલ દેવના નામે 17 ટેસ્ટ સુધી અજેય રહેવાનો રેકોર્ડ હતો. કપિલનો 29 વર્ષ જૂનો

રેકોર્ડ કોહલીએ તોડ્યો છે. આ ઉપરાંત અઝહરે 9 વર્ષમાં જેટલી ટેસ્ટ જીતી હતી તેટલી કોહલીએ 2 વર્ષની કેપ્ટન્સીમાં મેળવી છે. 

લખનઉના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં રમાયેલી જુનિયર હૉકી વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં વિકાસ દહિયાની શાનદાર ગોલકીપિંગને કારણે પેનલ્ટી

શૂટઆઉટમાં ઑસ્ટ્રેલિયાને ૪-૨થી હરાવીને ૧૫ વર્ષ બાદ ભારત આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યું છે. ભારત છેલ્લે હોબાર્ટમાં ૨૦૦૧માં જુનિયર

વર્લ્ડ કપ જીત્યું હતું. આવતી કાલે ફાઇનલમાં એ બેલ્જિયમ સામે ટકરાશે. 

પહેલી સેમી ફાઇનલમાં ભારત અને ઑસ્ટ્રેલિયાએ ૨-૨ ગોલ કર્યા હતા. પેનલ્ટી શૂટઆઉટમાં ભારતીય ગોલકીપર વિકાસ દહિયાએ શાનદાર બે ગોલ બચાવ્યા હતા.

એ પહેલાં ભારત સામે ફાઇનલમાં ટકરાનારા બેલ્જિયમે છ વખત ચૅમ્પિયન રહેલા જર્મનીને પેનલ્ટી શૂટઆઉટમાં ૪-૩થી હરાવ્યું હતું. જર્મની ૧૯૮૨, ૧૯૮૫, ૧૯૮૯માં

સતત ત્રણ વખત આ ટુર્નામેન્ટ જીત્યું હતું. ત્યાર બાદ ૨૦૦૯ અને ૨૦૧૩માં પણ આ ટીમ જ વિજયી બની હતી. જોકે ગઈ કાલે સેમી ફાઇનલમાં બેલ્જિયમે જર્મનીને

હરાવીને એના બીજી વખત હૅટ-ટ્રિક કરવાના સપનાને તોડી નાખ્યું હતું. બેલ્જિયમ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચ્યું છે.

ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરે આક્રમક 156 રન બનાવી
 
સૌરવ ગાંગુલીના રેકોર્ડની બરાબરી કરી છે. વોર્નર એક કેલેન્ડર યરમાં સૌથી વધારે 
 
 
સદી ફટકાનાર બેટ્સમેનની યાદીમાં બીજા ક્રમે આવી ગયો છે. વોર્નરે આ વર્ષે 23 વન-ડેમાં
 
7 સદી ફટકારી છે. જ્યારે ગાંગુલીએ 2000માં 7 વન-ડે સદી ફટકારી હતી.

ગોવામાં ધૂમધામથી લગ્ન કર્યા પછી કોકટેલ પાર્ટીમાં યુવરાજ અને હેઝલે રોમાન્ટિક ડાન્સ કર્યો હતા.

ન્યૂ કપલનો આ ડાન્સ જોઈ હાજર રહેલા બધા દંગ રહી ગયા હતા. કોકટેલ પાર્ટીની શરૂઆતમાં યુવી-હેઝલે આતશબાજી

વચ્ચે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. યુવી સ્કાઇ બ્લૂ કલરના સૂટમાં સજ્જ હતો તો હેઝલ ક્રીમ કલરના ઇવનિંગ ગાઉનમાં સુંદર લાગતી હતી

ક્રિકેટર યુવરાજ સિંહ અને હેઝલ કીચના 29 નવેમ્બરથી 7 ડિસેમ્બર સુધી યોજાનારા લગ્નના પ્રોગ્રામનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે.

આ લગ્નને 'યુવરાજ-હેઝલ પ્રીમિયર લીગ'નું નામ આપવામાં આવ્યું છે. જેની પ્રથમ મેચ સોમવારે ધ લલિત હોટલમાં રમાશે. યુવી-હેઝલ

મહેંદી અને રિસેપ્શનમાં પોતાના નજીકનાઓની વચ્ચે હશે. યુવરાજ સિંહે હેઝલ કીચની મહેંદી લગાવેલી તસવીર શેર કરી હતી

. જેમાં આ કપલ ઘણુ ક્યુટ લાગતું હતું.

મુકેશ અંબાણીની ભાણી ઈશેતા સલગાંવકરનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન ગુરૂવારે એન્ટેલિયામાં યોજાયું હતું.

જેમાં સચિન તેંડુલકર પત્ની અંજલિ અને પુત્ર અર્જુન સાથે હાજર રહ્યો હતો. આ પાર્ટીમાં અમિતાભ બચ્ચન,

આમિર ખાન, સાનિયા મિર્ઝા અને શાહરૂખ સહિત દિગ્ગજ બોલિવુડ સ્ટાર્સ હાજર રહ્યા હતા.  ઈશેતા સલગાંવકરના

લગ્ન ગુજરાતી અબજોપતિ અને ડાયમંડ કિંગ નીરવ મોદીના ભાઈ નીશલ મોદી સાથે ડિસેમ્બરમાં થશે.

ભારતની સ્ટાર ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાની બહેન અનામ મિર્ઝાની સંગીત સેરેમની હૈદરાબાદમાં યોજાઈ હતી.

જેમાં બોલિવૂડ સ્ટાર સલમાન ખાન, પરિણીતી ચોપરા, અર્જુન કપુર, ફરાહ ખાન સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સ હાજર રહ્યા હતા.

સાનિયાએ સલમાન અને પરિણીતીએ ડાન્સ પણ કર્યો હતો. સાનિયાનો પતિ શોએબ મલિક પણ હાજર રહ્યો હતો.

ભારત વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટના ચોથા દિવસના અંતે ઇંગ્લેન્ડે બીજી ઇનિંગમાં વિના વિકેટે 114 રન બનાવી લીધા છે.  

એલિસ્ટર કુક (46) અને હસીબ હમીદ (62) રને અણનમ રહ્યાં હતા.આ પહેલા ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 537 રન બનાવ્યા હતા.

જવાબમાં ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં 488 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. પ્રથમ ઇનિંગમાં ઇંગ્લેન્ડને 49 રનની લીડ મળી હતી.

રાજકોટ ટેસ્ટ મેચ ડ્રો થાય તેવી શક્યતા છે.

લોઢા કમિટીની ભલામણો લાગુ ન થતા ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાનાર 5 ટેસ્ટ મેચની સીરિઝ પર ખતરો મંડાઇ રહ્યો છે.

ભલામણો લાગુ કર્યા વગર બીસીસીઆઇ ફંડ રીલિઝ કરી શકતી નથી. બીસીસીઆઇએ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી)ને

લેટર લખીને સ્પષ્ટ કર્યુ છે કે પ્રવાસ માટે તેમની સાથે કરાર પર સહી કરવી મુશ્કેલ થઇ ગઇ છે. એવામાં ભારત પહોચેલી ઇંગ્લેન્ડની

ટીમે અહીં રહેવાનો ખર્ચ પોતાના ખિસ્સામાંથી કાઢવો પડશે. મહત્વપૂર્ણ છે કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 9 નવેમ્બરથી રાજકોટમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાવાની છે.

અમદાિાદમાં રમાઈ રહલે ી કબડ્ડી વિશ્વકપ ૨૦૧૬ ફાઇનલમાં ભારતેઈરાનને

 

જીિસટોસટભયાા ફાઈનલ મકુાબલામાં ૩૮ - ૨૯ થી હરાિી કબડ્ડી વિશ્વ પર િચાસ

 

જાળિી રાખ્ંુછે.

 

અમદાવાદના આંગણે છેલ્લા પખવાડીયાથી છ ઉપખ ંડની બાર ટીમો વચ્ચે બત્રીસ

 

દદલધડક અને રસપ્રદ મકુ ાબલાઓ બાદ આજે ખરાખરીના ખખતાબી મકુાબલામાં ભારત

 

અનેઈરાન વચ્ચેની મેચ બેસમથથ મહારથીઓનો મકુ ાબલો બની રહ્યો હતો. છેલ્લી

 

એશિયાડ ફાઈનલમાં છેક હોઠેઆવેલો જીતનો કોળીયો ગમુ ાવ્યા બાદ ઈરાનેઆજે તેનુ

 

તમામ જોર લગાડી દીધું હતુંજયારે સ્પધાથના પહલે ા મકુ ાબલામાં જ ચીત્ત થયેલી

 

ભારતીય ટીમ તેનો શવજયરથ સડસડાટ લક્ષ્ય માગે પહોંચાડવાના શનધાથર સાથે ઉતરી

 

હતી. આજની મેચમાં ભારતે ગજુ રાતના મખ્ુયમત્રં ી શવજય રૂપાણી અનેકેન્દ્રીય રમત

 

ગમત મ ંત્રી શવજય ગોયલની શવિેષ ઉપસ્સ્થશતમાં આ ભવ્ય જીતની શવજય વરમાળા

 

પહરે ી હતી.

 

આજે ઈરાનેટોસ જીત્યો હતો.ભારતેટીમ યથાવત રાખી હતી જયારે ઈરાનેમોહમદ

 

ઈસ્માઈલીને સમાવી ટીમમાં એક ફેરફાર કયો હતો. પહલે ા અંતરાલમાં ઈરાનના

 

રેઈડર શમરાજ િેખ અનેદડફેન્દ્ડર ફઝલ અત્ર્યાચાલીએ આરંભથી જ ભારત પર પાતળી

 

સરસાઈ જાળવવામાં અગત્યની ભ ૂશમકા ભજવી હતી.રમતની અત્ય ંત ધીમી િરૂઆત થઇ

 

હતી. ભારતના દડફેન્દ્સ અનેરેઇડ બનં ેપાસા ઈરાન સામેચાલ્યા નહોતા દડફેન્દ્સમાં

 

ભારતનો માત્ર એક પોઈંટ હતો.ભારત સ્પધાથમાં પહલે ીવાર ઓલ આઉટ થયું હત.ુંપહલે ા

 

અંતરાલને અંતે ભારતના ૯ રેઇડ,૩ ટેકલ,અને૧ એક્સ્ટસ્રા પોઈંટ સાથે 13 અંક સામે

 

ઈરાન ૧૦ રેઇડ ૬ ટેકલ,૨ ઓલ આઉટ અને ૧ એક્સ્ટસ્રા પોઈંટ સાથે ૧૮ અંક મેળવી ૫

 

અંકની મહત્વની સરસાઈ મેળવી લીધી હતી.ભારત સતત સતકથ નીશત સાથે રમી રહ્ું

 

હત.ું

 

પરંતુબીજા અંતરાલમાં ભારતેતેની ઠંડા બરફ જેવી વ્યહૂ રચના સાથેમેચ પર

 

જબરદસ્ત અપેખિત વાપસી કરી હતી.અજય ઠાકુરે બોનસ પોઈંટ લેવાનું ચાલુરાખ્યું

 

હતુંતેમની બેરેઇડેપાસું પલટી નાખ્યું હતુંસપુ ર ટેન પરૂી કરવા સાથેતેઓ આજની

 

ફાઈનલના નાયક રહ્યા હતા.રેઈડર નીશતન તોમરે પણ ભારતનેસલામત સરસાઈએ

 

પહોંચાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.સરુજીતેત્રણ સદું ર ટેકલ કરી ઈરાનની કમર

 

તોડી નાખી હતી.ઈરાન બીજા અંતરાલમાં ઓલ આઉટ થયું એ સાથેજ ભારતેશવજય

 

કેડી કંડારી લીધી હતી.