On 0000-00-00

વાયુ સેનાનું MiG 21 ફાઈટર પ્લેન ફરી ક્રેશ થયું

વાયુ સેનાનું MiG 21 ફાઈટર પ્લેન ફરી ક્રેશ થયું છે. હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં બુધવારે વિમાન ક્રેશ થયું છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ આ ફાઈટર પ્લેન પંજાબના પઠાનકોટથી આવી રહ્યું હતું. આ દુર્

On 0000-00-00

ભાજપ કાર્યકર્તાઓએ સ્વામી અગ્નિવેશ સાથે કરી મારપીટ

સતત વિવાદોથી ઘેરાયેલા રહેતા સ્વામી અગ્નિવેશની આજરોજ ભાજપના યુવામોરચાના કાર્યકર્તાઓએ ઝારખંડના પાકુડમાં મારપીટ કરી હતી. કાર્યકર્તાઓએ સ્વામીની પાકુડ યાત્રાનો વિરોધ કર્યો હતો.આ સમયે કાળા

On 0000-00-00

મોદીએ યૂનિવર્સિટી પરિસરમાં વિશ્વનાથ મંદિરમાં પુજા-અર્ચના કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના યૂપીના પ્રવાસ પર છે. આ પ્રવાસ પહેલા શનિવારે પીએમ મોદી આજમગઢ પહોંચ્યા હતાં અને ત્યાર બાદ પોતાના સંસદીય વિસ્તાર વારાણસી પહોંચ્યા હતા.રાત્રે તે અચાનક ગેસ્ટ

On 0000-00-00

હિમાએ દોડમાં રચ્યો ઇતિહાસ, ગૉલ્ડ જીતીને મિલ્ખા સિંહ અને પીટી ઉષાનો તોડ્યો રેકોર્ડ

ભારતને આઇએએએફ ટ્રેક સ્પર્ધામાં ગૉલ્ડ મેડલ મળ્યું છે. ભારતની હિમા દાસે ગુરુવારે ફિનલેન્ડના ટેમ્પેરેમાં ચાલી રહેલી આઇએએફ વર્લ્ડ અંડર-20 ચેમ્પિયનશિપની મહિલાઓની 400 મીટર સ્પર્ધામાં સુવર્ણ ચંદ

On 0000-00-00

પૂના: આધ્યાત્મિક ગુરૂ દાદા વાસવાનીનું 99 વર્ષની વયે નિધન

આધ્યાત્મિક ગુરૂ દાદા વાસવાનીનું 99 વર્ષની વયે નિધન થયું છે. 12 જુલાઈ ગુરૂવારના રોજ તેમણે છેલ્લા શ્વાસ લીધા. તેઓ સાધુ વાસવાની મિશનના પ્રમુખ હતા. શાકાહાર અને પશુ અધિકારોને પ્રોત્સાહન આપનાર તેમ

On 0000-00-00

ફી નહીં ભરી હોવાથી 59 છોકરીઓને બેઝમેન્ટમાં 5 કલાક સુધી બંધ રાખવામાં આવી 

દિલ્હીની રાબિયા ગર્લ્સ પબ્લિક સ્કૂલમાં ફી નહીં ભરી હોવાથી 5થી 8 વર્ષની 59 છોકરીઓને બેઝમેન્ટમાં 5 કલાક સુધી બંધ રાખવામાં આવી હતી. પેરેન્ટ્સે જણાવ્યું કે, બપોરે 12.30 વાગે જ્યારે છોકરીઓને સ્કૂલ લે

On 0000-00-00

મુંબઈમાં સતત વરસાદના કારણે ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા

મુંબઈમાં સતત વરસાદના કારણે ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અહીં એક મુસાફરોથી ભરેલી પેસેન્જર ટ્રેન પણ ફસાઈ ગઈ છે. રેલવે વિભાગના જણાવ્યા પ્રમાણે 12928 વડોદરા એક્સપ્રેસ ટ્રેક પાણીમાં ડૂબી જવ

On 0000-00-00

નિર્ભયા ગેંગરેપ: સુપ્રીમ કોર્ટે ફગાવતાં તમામની ફાંસીની સજા યથાવત

વર્ષ 2012માં દિલ્હીમાં થયેલા નિર્ભયા ગેંગરેપ કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. આ કેસના ચાર દોષિતોમાંથી ત્રણની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવતાં તમામની ફાંસીની સજા યથાવત રાખી છે. ચુકાદા

On 0000-00-00

અમરનાથ અને કૈલાસ માનસરોવર યાત્રા ખોરંભે પડી

અમરનાથ અને કૈલાસ માનસરોવર યાત્રા ખોરંભે પડી ગઈ છે. ખરાબ વાતાવરણને કારણે નેપાળમાં એક હજાર ભારતીય શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા છે. તો બીજી બાજુ અમરનાથ યાત્રાના માર્ગ પર ભૂસ્ખલનને કારણે સતત બીજા દિવસ

On 2018-07-04

કાશ્મીરમાં વરસાદના કારણે અમરનાથ યાત્રા રોકાઈ, 5 શ્રદ્ધાળુઓના મોત

કાશ્મીરના ખીણ વિસ્તારમાં ખૂબ ભારે વરસાદ થઈ રહ્યો છે. તેના કારણે અહીં અમરનાથ યાત્રા રોકવામાં આવી છે. મંગળવારે સાંજે ભૂસ્ખલનથી પાંચ શ્રદ્ધાળુઓના મોત થયા છે. તેમાં ચાર પુરુષ અને એક મહિલા સ

On 0000-00-00

નીરવ મોદી વિરૂદ્ધ ઈન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જાહેર કરી

નીરવ મોદી વિરૂદ્ધ ઈન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે. આંતરરાષ્ટ્રીય એજન્સીને 13 હજાર કરોડથી વધુના કૌભાંડની તપાસ કરી રહેલી CBI દ્વારા દસ્તાવેજ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. CBI દ્વારા જે દસ્

On 0000-00-00

હું કોઇને પણ હૈદરાબાદથી એઆઇએમઆઇએમ વિરુદ્ધ ચૂંટણી લડવાનો પડકાર આપું છું

ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન (એઆઇએમઆઇએમ)ના પ્રમુખ અને હૈદરાબાદથી સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને પડકાર ફેંક્યો છે. ઓવૈસીએ કહ્યું કે, હું કોઇન

On 0000-00-00

મહાનગરી મુંબઈના રહેણાંક વિસ્તારમાં એક ચાર્ટર્ડ વિમાન ક્રેશ

મહાનગરી મુંબઈના રહેણાંક વિસ્તાર સર્વોદય નગરમાં ગુરૂવારે બપોરે એક ચાર્ટર્ડ વિમાન ક્રેશ થયું છે. વિમાનમાં ચાર લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં 5 લોકોના મોત નિપજ્યાં છે. વિમાનમાં સવાર તમામ ચાર લો

On 0000-00-00

પાકિસ્તાનમાં ઘુસીને કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકનો વીડિયો હવે સામે આવ્યો

2 વર્ષ પહેલા ભારતીય સેના દ્વારા પાકિસ્તાનની સીમામાં ઘુસીને કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકનો વીડિયો હવે સામે આવ્યો છે. સર્જિકલ સ્ટ્રાઈક દરમિયાન ભારતીય સેનાએ રોકેટ લોન્ચર, મિસાઈલ અને નાના

On 0000-00-00

કોંગ્રેસ અને જેડીએસમાં ખેંચતાણના અંતે સરકારની અસ્થિરતાની પણ શક્યતાઓ

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની સરકાર બન્યા પછી રાજકીય રાજકારણમાં સતત ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ અને જેડીએસમાં છેલ્લાં કેટલાક સમયથી ચાલી રહેલી ખેંચતાણના અંતે હવે રાજ્ય સરકારની અ

On 0000-00-00

હું નોટબંધી અને જીએસટી પર કેમ ન બોલી શકુ?

ભારતીય જનતા પાર્ટીના સાંસદ શત્રુધ્ન સિન્હાએ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું એક તથાકથિત ચા વેચવા વાળો ક્યાંથી ક્યાં પહોંચી શકે છે, તો હું નોટબંધી અને જીએસટી પર કેમ ન બોલી શ

On 2018-06-16

ગંગામાં વોટર સ્પોર્ટ્સ પેરાલ્ગાઈડિંગ પર ઉત્તરાખંડ હાઈકોર્ટની રોક

એડવેન્ચર સ્પોર્ટ્સ માટે ઉત્તરાખંડ સરકાર બે સપ્તાહમાં સ્પષ્ટ યોજના તૈયાર કરે, ત્યાં સુધી આ પ્રકારની પ્રવૃતિઓ પર રોક લગાવવામાં આવે.ઉત્તરાખંડ હાઈકોર્ટે ગંગામાં દરેક પ્રકારના વોટર સ્પોર્ટ