આંદોલનકારીઓએ પુના-સોલાપુર હાઈવે બ્લોક કર્યો

મરાઠા આંદોલનની આગ વધુ ભડકી રહી છે. આંદોલનમાં અત્યાર સુધી 6 લોકોએ આત્મહત્યા પણ કરી છે. આજથી મુંબઈમાં મરાઠા આરક્ષણ માટે જેલ ભરો આંદોલન શરૂ થવાનું છે. બીજી બાજુ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ લોકોને શાંતિ રાખવાની અપીલ કરી છે. રાજ્યમાં કડક સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.