આંગણવાડીની મહિલાઓ દ્વારા રસ્તા પર ઉતરી જેલ ભરો આંદોલન

રાજકોટ શહેરમાં હોસ્પિટલ ચોક ખાતે આંગણવાડીની મહિલાઓ દ્વારા રસ્તા પર ઉતરી જેલ ભરો આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં આંગણવાડી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઇ હતી. મહિલા પોલીસ દ્વારા 50 જેટલી મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી.