લાયન્સ ક્લબના નોરતામાં ‘શ્રીયંત્ર’નો મનમોહક આકાર બનાવાયો

ગાંધીનગરમાં માં આધ્યશક્તિની ઉપાસના કરવા માટે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે શેરી ગરબા અને પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓ મનમૂકીને ઝુમી રહ્યા છે. સેકટર 11માં આયોજિત લાયન્સ કલબ નવરાત્રી મહોત્સવમાં આઠમાં નોરતે શ્રીયંત્રનો આકાર બનાવાયો હતો. આ આકાર જોઇને સૌ કોઇ આનંદિત થયા હતાં અને પોતાના પ્રોફાઇલ પીક્ચરમાં મુકીને આનંદ મેળવ્યો હતો.