‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પર લાઈટિંગ કર્યા બાદ રાતે અદ્દભુત નજારો

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના લોકાર્પણના કાર્યક્રમને ઐતિહાસિક બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા તડામાર તૈયારી કરી દેવામાં આવી છે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પર લાઈટિંગ કર્યા બાદ રાતે અદ્દભુત નજારો લાગી રહ્યો છે. જેની તસવીરો સામે આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમાનું 31 ઓક્ટોબરે ઉદઘાટન થવાનું છે.