CBI એ દેશની પ્રતિષ્ઠિત સંસ્થા છે, તેની સાખ સચવાય તેના માટે કેન્દ્ર સરકાર તત્પર છે.

 દેશી સૌથી મોટી તપાસ એજન્સી સીબીઆઇમાં ચાલી રહેલા વિવાદ પર બુધવારે કેન્દ્ર સરકારે નિવેદન આપ્યુ, નાણામંત્રી અરુણ જેટલી અને કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ મીડિયા સામે આવ્યા. સીબીઆઇ પર જેટલીએ કહ્યું કે, CBI એ દેશની પ્રતિષ્ઠિત સંસ્થા છે, તેની સાખ સચવાય તેના માટે કેન્દ્ર સરકાર તત્પર છે.