જેઓ રાહુલ ગાંધીના નેતૃત્વ પાર્ટીનું ગઠબંધન કરે છે અંતે તેઓ દગો જ ખાશે

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ શનિવારે તેલંગાનાના હૈદરાબાદમાં ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓને સંબોધિત કર્યાં હતા. આ તકે રાજનાથ સિંહે 2019ની લોકસભા ચૂંટણીને લઈને બની રહેલાં વિપક્ષના મહાગઠબંધન પર જોરદાર કટાક્ષ કર્યાં હતા. ગૃહમંત્રીએ કહ્યું કે જેઓ રાહુલ ગાંધીના નેતૃત્વ પાર્ટીનું ગઠબંધન કરે છે અંતે તેઓ દગો જ ખાશે