પશ્ચિમ બંગાળમાં તેઓ સત્તામાં આવશે તો ત્યાં પણ NRCની પ્રક્રિયા લાગુ

આસામમાં NRC એટલે કે નાગરિકતાની યાદી સામે આવ્યા બાદ પશ્ચિમ બંગાળમાં ધમાસાન મચી ગયુ છે. આસામમાં 40 લાખ લોકોને નાગરિક નથી માનવામાં આવ્યા. આ બધાની વચ્ચે બીજેપીએ એક મોટુ નિવેદન આપ્યું છે, પશ્ચિમ બંગાળમાં બીજેપી અધ્યક્ષ દિલીપ ઘોષનું કહેવું છે કે જો પશ્ચિમ બંગાળમાં તેઓ સત્તામાં આવશે તો ત્યાં પણ NRCની પ્રક્રિયા લાગુ કરવામાં આવશે