પેટ્રોલ ડિઝલમાં ભાવ ઘટાડો યથાવત

ટ્રોલ ડિઝલમાં ભાવ ઘટાડો યથાવત છે. ત્યારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 20 પૈસાનો ઘટાડો થયો છે. ડીઝલના ભાવમાં 07 પૈસાનો ઘટાડો થયો છે. પેટ્રોલ પ્રતિ લીટર 79.55 રૂપિયા તથા ડીઝલ પ્રતિ લીટર 73.78 રૂપિયા થયો છે.બઈમાં પણ પેટ્રોલના ભાવમાં 20 પૈસાનો ઘટાડો થયો છે. ડીઝલના ભાવમાં 08 પૈસાનો ઘટાડો થયો. પેટ્રોલ પ્રતિ લીટર 85.04 રૂપિયા થયો. ડીઝલ પ્રતિ લીટર 77.32 રૂપિયા થઇ ગયો છે.