શત્રુઘ્નસિંહા અને પૂર્વ કેન્દ્રિયમંત્રી યશવંતસિંહા ઉપવાસી છાવણીની મુલાકાતે

ઉપવાસના સમર્થનમાંભાજપના દિગ્ગજ નેતા અને સાંસદ શત્રુઘ્નસિંહા અને પૂર્વ કેન્દ્રિયમંત્રી યશવંતસિંહા ઉપવાસી છાવણીની મુલાકાતે જશે. સાડા ચાર વાગ્યે બંને પહોંચશે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાપણ હાર્દિકને સમર્થન આપવા માટે પહોંચશે.