શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની તબિયત લથડતા હોસ્પિટલમા દાખલ

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની તબિયત લથડતા પહેલા ગાંધીનગર સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમને વધુ સારવાર અર્થે અમદાવાદની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.શિક્ષણમંત્રીને પહેલા ગાંધીનગર સિવિલમાં અને ત્યાર બાદ તેમને વધુ સારવાર અર્થે અમદાવાદની એક હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા