ગરબા પ્રેમીઓ હૈયે હૈયું દળાય તેમ મન મૂકીને ગરબા રમતાં નજરે પડ્યાં

શરૂઆતનાં બે ત્રણ દિવસોના શુષ્ક માહોલ પછી પાંચમા નોરતાથી શહેરના ગરબા પ્રેમીઓ હૈયે હૈયું દળાય તેમ મન મૂકીને ગરબા રમતાં નજરે પડ્યાં હતાં.