કલ્ચરલ ફોરમના ગરબામાં માતાજીની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી

નોરતા પૂર્ણ થવામાં એક દિવસ બાકી છે. ત્યારે ખેલૈયાઓ ગરબાનો આનંદ લઇ રહ્યા છે. આઠમાં નોરતા પરંપરાગત રીતે ગાંધીનગર કલ્ચરલ ફોરમમાં માતાજીની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી.