ગાંધીનગર વાયબ્રન્ટ ગુજરાત 2019ને લઈને તડામાર તૈયારીઓ શરૂ

ગાંધીનગર વાયબ્રન્ટ ગુજરાત 2019ને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઇ ગયેલ છે.ડેલિગેટેડસ સાથે સીધા  સંવાદ માટે પોલીસ જવાનો તથા અધિકારીઓને તાલીમ પણ આપવામાં આવી રહી છે.